Citizen Charter

આમુખ

ભારતીય બંધારણ મુજબ આપણું ભારત પ્રજાસત્તા ક લોકશાહી છે.લોકશાહી એટલે લોકો ની લોકો માટે લોકો ધ્વાવરા ચાલતી સરકાર આમ લોકશાહીમાં લોકો અને અને પ્રજાજનો છે.જેથી તેમની વ્યા જબી માંગણીઓ અને લાગણીઓ ઉપર સમયસર ધ્યાલન આપી વહીવટી તંત્રએ સકારાત્મ ક અભિગમ અપનાવીને નિકાલ કરવો જોઇએ.આવો વહિવટ લોકાભિમુખ હોવો જોઇએ.તેમજ વહિવટ ભ્રસ્ટા ચાર થી વિમુખ હોવો જોઇએઇગુજરાત સરકારે આવા

લોકાભિમુખ વહીવટ પારદર્શક વહીવટ

નાગરીકોની સેવાઓ અને સમયસર નિકાલ માટે મિત્રતાપૂર્ણ સહકાર સકારાત્મીક નીકાલની વ્યલવસ્થાત નાગરિકોના પ્રશ્નોઆનો ઝડપી અને સમયસર નિકાલ તથા પ્રામાણીક અને ગુણવત્તા વાળા વિહવટ
માટે દરેક કચેરીઓમાં નાગરિક અધિકાર પત્ર દાખલ કરવાની ધોષણા કરેલ છે.

નાગરીકોનો અધિકારઃ

આ નાગરિક અધિકાર પત્ર ધ્વારા ગુજરાત રાજય લલિતકલા અકાદમીને સ્પર્શતા નાગરિકો અને કલાકારો ની રજુઆતો, સુચનો, માંગણીઓ અને ફરીયાદોના નિકાલ માટે ઉત્તમરદાયી, પારદર્શક અને મિત્રતાપૂર્ણ વહીવટી તંત્ર પુરુ પાડવાનો મુખ્યા ઉદેશ છે.જે નીચે મુજબ છે.

આ ઉદેશોની પૂર્તિ માટે ગુજરાત રાજય લલિતકલા અકાદમી સનિષ્ઠત પ્રયત્નોા કરશે.

નાગરિકો પાસેની અપેક્ષાઓ

નાગરિક અધિકારપત્ર

રાજય સરકારે નાગરિકોના કામકાજનો સમયસર અને સંતોષકાર નીકાલ થાય તથા વહિવટ પારદર્શક અને લોકાભિમુખ બને તે હેતુથી નાગરિક અધિકારપત્રનો આદર્શ અપનાવેલ છે. જેનો અમલ ગુજરાત રાજય લલિતકલા અકાદમી એ પણ કરેલ છે. કલાકાર/નાગરિક ને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી અકાદમીની કચેરી રવિશંકર રાવલકલા ભવન ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની સુવીધાઓ કરવામાં આવેલ છે.

અગત્યરના પત્રો-સંદર્ભોનો નીકાલ

નાગરિકને સ્પાર્શતા તથા જાહેર અગત્યિના પ્રશ્નોાના નિકાલમાટે મહાનુભાવો તથા પદાધીકારીઓ ધ્વાેરા રજુઆત કરવામાં આવતી હોય છે.મંત્રીશ્રીઓ, સંસદસભ્યોઅ, વિધાનસભા સદસ્ય શ્રીઓ,તથા અનય પદાધિકારીઓ ધ્વાુરા પણ પ્રજાના પ્રશ્નોરની રજુઆત અને તેના નિકાલ કરવાની સુચનાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવતી હોય છે. નાગરિક અધિકાર પત્રની ભાવનાને ધ્યાપનમાં લઇને મહાનુભાવો તથા પદાધિકારીઓ ધ્વારરા રજુ થતા અગત્યહના પત્રો અને સંદર્ભોના નિકાલ માટે પણ સમયમર્યાદા ઠરાવી તેનો સમયસર નિકાલ કરવાની વ્યાવસ્થાશ પણ નાગરિક અધિકાર પત્રના એક ભાગ રૂપે ગોઠવવામાં આવી છે.

આવા અગત્યવના અને સમયમર્યાદા વાળા પત્રો તથા સંદર્ભોના નિકાલ માટે પરિશીષ્ઠ્-ગ માં દર્શાવ્યાવ પ્રમાણે સમયમર્યાદા નકકી કરવામાં આવી છે.આવા પત્રવ્યવવહાર માટે પરિશીષ્ઠામાં દર્શાવયા મુજબના કોડ નંબરો આપવામાં આવ્યામ છે.