Upcoming Event

૨૦૧૯ – ૨૦૨૦ના વર્ષની પ્રવૃત્તિઓનું સંભવિત કેલેન્ડર

ક્રમ પ્રવૃત્તિ/કાર્યક્રમની વિગત સંભવિત સ્થળ
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની અરજીઓ મંગાવી રવિશંકર રાવળ કલા ભવન
અમદાવાદ
મે - ૨૦૧૯
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની આવેલ અરજીઓની સ્ક્રુટીની(ચકાસણી)  રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
પુસ્તક પ્રકાશન સહાયની જાહેરાત  
૫૯મા રાજ્યકલા સ્પર્ધાના જજીંગની કામગીરી રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
જુન – ૨૦૧૯
૨૩મી નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશનની એન્ટ્રીઓ સ્વીકારવી રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
જુલાઇ – ૨૦૧૯
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની આવેલ અરજીઓની મીટીંગ રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની મંજુર થયેલ  અરજીદારોને  પત્રો દ્વારા જાણ  
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ જીલ્લાની તમામ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ  જીલ્લા રમતગમત અધિકારીઓની કચેરી દ્વારા તેઓના મુખ્ય મથકે યોજવામાં આવશે.  
જિલ્લાકક્ષાએ ફરતું પ્રદર્શન જીલ્લાની તમામ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જીલ્લા રમતગમત અધિકારીઓની કચેરી દ્વારા તેઓના મુખ્ય મથકે ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપની સાથે યોજવામાં આવશે.
૫૯મા રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શનનું ઈનામ વિતરણ સમારંભ તથા પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
ઓગષ્ટ - ૨૦૧૯
૨૩ મી નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશનનું જજીંગ રવિશંકર રાવળ કલાભવન અમદાવાદ
સપ્ટેમ્બર - ૨૦૧૯
૨૩ મી નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશનના પ્રદર્શનનું આયોજન રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
રવિશંકર રાવળ કલાભવન ખાતે કાયમી પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીઓ રીનોવેટ થયેથી આ પ્રદર્શન યોજવામાં આવશે.
કલાચર્ચા/વાર્તાલાપ/સ્લાઈડ શો  
ઓકટોબર – ૨૦૧૯
યુવા કલાકાર પોટ્રેટ પેઈંટિગ શિબિર પુરુષો માટે  તારંગા ખાતે
યુવા કલાકાર શિબિર સ્કેચિંગ શિબિર અને લેન્ડસ્કેપ શિબિર મહિલાઓ માટે અંબાજી ખાતે
અકાદમી દ્વારા વનમેન શો કોઈ એક નામાંકિત કલાકારના ચિત્રોનું પ્રદર્શન પાંચથી સાત દિવસ માટે રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ ખાતે યોજવામાં આવશે.
નવેમ્બર – ૨૦૧૯
ચિત્રશિક્ષક સેમીનાર  ત્રિદેવ મંદિર, સુરત ખાતે
સમકાલીન કલાકારોનો કેમ્પ સાપુતારા, ગુજરાત ટુરીઝમ ખાતે
૬૦મા રાજ્યકલા સ્પર્ધા માટેની જાહેરાત દૈનિકપત્રમાં આપવી.  
ડિસેમ્બર - ૨૦૧૯
યુવા કલાકાર ફોટોગ્રાફી શિબિર કેવડીયા કોલોની નર્મદા/ જૂનાગઢ ખાતે
યુવા કલાકાર ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ શિબિર પુરુષો માટે સ્વામિનારાયણ મંદિર, ભુજ ખાતે
રેતિશિલ્પ મહોત્સવ રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે
રેતિશિલ્પ મહોત્સવ ભરૂચ ખાતે
જાન્યુઆરી – ૨૦૨૦
૬૦મા રાજ્યકલા સ્પર્ધાની એન્ટ્રીઓ સ્વીકારવી રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ
અમદાવાદ
કલાનો વર્કશોપ/સેમિનાર (ગ્રાફીક વર્કશોપ) રવિશંકર રાવળ કલાભવન અમદાવાદ ખાતે પાંચમા માળે આવેલ ગ્રાફીક સ્ટુડીયોમાં.
ગૌરવ પુરસ્કારની જાહેરાત  
રેતિશિલ્પ મહોત્સવ સુરત ખાતે
રેતિશિલ્પ મહોત્સવ વલસાડ ખાતે
ફેબ્રુઆરી – ૨૦૨૦
શિલ્પકલાનો વર્કશોપ (ટેરાકોટા) સી.એન.વિદ્યાલય, અમદાવાદ
રેતિશિલ્પ મહોત્સવ વસંતોત્સવ દરમ્યાન સંસ્કૃત્તિકુંજ ગાંધીનગર ખાતે
માર્ચ – ૨૦૨૦
વહીવટી તથા હિસાબી કામગીરી તથા આયોજિત કરેલ કાર્યક્રમ કોઈ કારણસર યોજી ન શકાયેલ હોય તે કાર્યક્રમ માર્ચમાં પૂર્ણ થશે.